સપના ફળે છે
સપના ફળે છે
1 min
6.7K
સપના ફળે છે, રાતના ક્યારેક તો સખી
મોકા, મળે છે વાતના ક્યારેક તો સખી
જેનો સહારો પામવા ઝંખે હ્રદય
સતત.. જડતા
પ્રસંગો સાથેના ક્યારેક તો સખી.