Dipak Thaker

Others


3  

Dipak Thaker

Others


મળશે

મળશે

1 min 13.7K 1 min 13.7K

તારા હ્રદયમાં જો જરા પણ આગ મળશે,
તો જ મારી લાગણી નો તાગ મળશે.

હું હંમેશા રહું છું મારી મસ્તીમાં,
હુમલા માટે તને ફાવે ત્યારે લાગ મળશે.

પ્રેમ માં કંઈક તો મળવાનુ જ અંતે,
કઈ નહી તો છેલ્લે તને વૈરાગ મળશે.

મોડે મોડેય સારો કાયદો આવ્યો ખરો,
દિકરીઑ ને મીલ્કતમાં બરાબર ભાગ મળશે.

પહેલા ગણગણાવીને શરૂઆત કર 'દિપક',
પછી ધીમે ધીમે તને જીવનનો રાગ મળશે.


Rate this content
Originality
Flow
Language
Cover Design