ક્ષમાત્સોવ
ક્ષમાત્સોવ
પરોઢિયે ખિલખિલાટ કરતાં
ફૂલને ઝાકળના બિંદુ એ
કાનમાં હળવી
ફૂંક મારતાં
કહ્યું
શબ્દોનાં કાળા
ડિબાંગ ઉઝરડાથી
ના ડરીશ
ક્ષમાની ક્ષમતાના
સ્પર્શનો મહિમા
માણજે
મિત્ર
ક્ષમાત્સોવનો
આ પર્વ
પ્રેમથી
વધાવજે
પરોઢિયે ખિલખિલાટ કરતાં
ફૂલને ઝાકળના બિંદુ એ
કાનમાં હળવી
ફૂંક મારતાં
કહ્યું
શબ્દોનાં કાળા
ડિબાંગ ઉઝરડાથી
ના ડરીશ
ક્ષમાની ક્ષમતાના
સ્પર્શનો મહિમા
માણજે
મિત્ર
ક્ષમાત્સોવનો
આ પર્વ
પ્રેમથી
વધાવજે