Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jitendra Bhavsar

Others

1.9  

Jitendra Bhavsar

Others

કોની અસર?

કોની અસર?

1 min
6.9K


કોની કબર?
કોની અસર?
 
પોતે જ છું,
પાકી ખબર.
 
ક્યાં છે જખમ?
ખાલી ટશર.
 
દેખી ગયો,
એની અસર!
 
સંતાઈ જા,
તીખી નજર.
 
મૂકી મનાઈ,
તેથી સબર.
 
ના તો અમી,
કે ના જહર.
 
છું પ્રેમથી,
હું તરબતર.
 
પૂછે મને,
કોને કદર?
 
એ આવશે,
પાકી ખબર.
 
કરશે કદી,
સાચી કદર


Rate this content
Log in