Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajesh Hingu

Others

5.0  

Rajesh Hingu

Others

સોળમું બેઠું

સોળમું બેઠું

1 min
185


રસ્તામાં એ સામા મળિયા, 

અમેય ત્યાંથી પાછા વળિયા,


આજે એને સોળમું બેઠું, 

છાતીમાં સપનાં સળવળિયા,


કાંટાની ફરિયાદ ન કરજે, 

તેં જ બધે વાવ્યાં બાવળિયાં,


આજે વાદળ ગોરંભાયું, 

સ્મરણો પાછાં ટોળે વળિયા,


હું ઉજવું છું રોજ દિવાળી, 

ભીતરમાં દીવડા ઝળહળિયાં. 


Rate this content
Log in