Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drsatyam Barot

Inspirational Others

3  

Drsatyam Barot

Inspirational Others

નખરાં ન કર

નખરાં ન કર

1 min
13.2K


પ્રેમમાં ખોટાં હવે પરદા ન કર,

શ્વસને તું શ્વાસથી અળગા ન કર.


શ્વાસ જેવું હોય તો જીવી જજે,

જીવવા માટે કદી વલખાં ન કર.


જાત તારી જાળવીને ચાલજે,

જાત માટે રણ તણાં વગડાં ન કર.


સત્ય જેવી આબરૂ મળશે નહીં,

ઢાંકવા ખોટું બધે પરદા ન કર.


ધર્મ જાતો ભૂલતો જા પ્રેમ કર,

પ્રેમ સાચો રોકવા પાળા ન કર.


ભાવ ઢૂંઢાંના મળે છે વાયરે,

ભાવ ઊંચા દેખતાં નખરાં ન કર.


જિંદગીને જીવતાં ના આવડે,

સાવ ખોટાં તુંય ઊધામા ન કર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational