Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Chetan Gondalia

Others

2.5  

Chetan Gondalia

Others

આજની નાગરિકા

આજની નાગરિકા

1 min
237


નાગરિકાને,

છે આકાશે ઉડવું,

'ને સાગર-તળ માપવું,


ડામર ડગર પર

રૂમઝુમાટ જાવું

ક્રોન્ક્રીંટ-વન ની સિંહણ છે થાવું.


એ ને 'ગ્લેમર'ની દોટ છે,

ખાવામાં રોજ 'કેક' હોટ છે.


સ્કિન-ટાઈટ જીન્સ,

'ને 'રીબોક' શૂઝ છે,

ખોટી ચમક 'ને થયું

'કેરેક્ટર' લુઝ છે.


'મેક-અપ'માં એની

આગવી સૂઝ છે,

બોલે છે 'ઇંગલિશ' ફાંકડી

છોને હોય સ્વ-ભાષા રાંકડી.


બસ, છે આવી કૈંક કહાની

'ને નાગરિકા આજની.


Rate this content
Log in