Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kinjal Pandya

Romance

2  

Kinjal Pandya

Romance

કારણ...ખબર નથી...

કારણ...ખબર નથી...

1 min
253


યાદ આવે તારી

પણ કહી ના શકું..

કારણ ..

ખબર નથી..

કઈ મૂંઝવણમાં મૂંઝાઉ છું.


કારણ,

કંઈ સમજ ના પડે..

કહેવું છે ઘણું

પણ

શું એ ખબર નથી..

કારણ કંઈ ખબર નથી..


દુ:ખી ન કરી બેસું તને કયાંક,

કારણ,

મને મારા પર જ ભરોસો નથી..


Rate this content
Log in

Similar gujarati poem from Romance