Piyush Solanki

Others


2  

Piyush Solanki

Others


રાધા તારા ગયા બાદ

રાધા તારા ગયા બાદ

1 min 1.4K 1 min 1.4K

વાંસળી પણ હડતાલ ઉપર છે
રાધા તારા ગયા બાદ
 
સુર તો હવે મીરાના એકતારમાં છે
રાધા તારા ગયા બાદ
 
તાલ સુર લય એ બધું નરસૈયો લઇ ગયો
રાધા તારા ગયા બાદ
 
પ્રેમ નિષ્ઠા સંદેહ કરૂણા આ બધું શાશ્વત છે
બસ હવે તો ફક્ત વિરહ છે
રાધા તારા ગયા બાદ


Rate this content
Originality
Flow
Language
Cover Design