Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
 હોત તો!
હોત તો!
★★★★★

© Jugal Darji

Others

1 Minutes   14.3K    6


Content Ranking

પ્રિન્ટર દિલે રાખી શકાતા હોત તો!
ગમતાં સ્મરણ છાપી શકાતા હોત તો!
 
કૈં કેટલાયે સ્વાદ પારખવાં મળે,
સંબંધ પણ ચાખી શકાતા હોત તો.
 
જોઈ ગરીબીને તપેલી બોલી કે:
''આ પત્થરો બાફી શકાતા હોત તો!"
 
કારણ તપાસી, પોસ્ટમોર્ટમ પણ કરું,
આ આંસુ જો કાપી શકાતા હોત તો.
 
પેટ્રોલની માફક શરીરે શ્વાસ પણ,
રિઝર્વમાં રાખી શકાતા હોત તો

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..