Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
હમરાઝ
હમરાઝ
★★★★★

© Neeta Kotecha

Others

1 Minutes   1.2K    5


Content Ranking

માણસનાં સમુહમાં માણસને ગોતું છું,

હું મારી માટે એક હમરાઝ ગોતું છું.

 

શ્વાસોનાં સમંદરમાં એવા શ્વાસને ગોતું છું,

જે મારી માટે જીવી હોય, એવી એક ક્ષણ ગોતું છું.

 

પોતાનાંઓનાં ટોળાં છે, પણ પારકામાં ગોતું છું.

પોતાનાં કહી શકાય એવાં, એક ઇન્સાનને ગોતું છું.

 

હમરાઝ, હમસફર, હમદર્દ અને એક મયખાનું ગોતું છું.

જ્યાં હૃદય ખાલી થાય, એવું એક હૃદય ગોતું છું.

વિરહની વ્યથા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..