Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Classics Others Inspirational

2  

Shaurya Parmar

Classics Others Inspirational

દિવાળી એટલે આનંદ જ આનંદ

દિવાળી એટલે આનંદ જ આનંદ

1 min
6.9K


કોઈને જોઈ આંગણે,

‘પધારો’ નીકળે ગળે,

તો તો દિવ્યઆનંદ... દિવાળી એટલે આનંદ જ આનંદ

વડીલોને લાગી પગે,

લાગણીઓ ઝગમગે,

તો તો સાત્વિકાનંદ... દિવાળી એટલે આનંદ જ આનંદ

કોઈ આવે જ્યારે સંકટે,

ને માણસાઈના દીવા પ્રકટે,

તો તો પરમઆનંદ... દિવાળી એટલે આનંદ જ આનંદ

કોઈને સફળતા મળે,

ને કોઈનો જીવ ના બળે,

તો તો નિત્યઆનંદ... દિવાળી એટલે આનંદ જ આનંદ

ભેગા થતા રંગોળીએ,

નવા નવા રંગો ભળે,

તો તો સુખાનંદ... દિવાળી એટલે આનંદ જ આનંદ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics