Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Piyush Solanki

Others

2  

Piyush Solanki

Others

નથી હોતી

નથી હોતી

1 min
1.2K


કોણ કહે છે શબ્દને ધાર નથી હોતી?
લાગેછે દિલમાં પણ એ કટાર નથી હોતી
 
માત્ર અશ્રુને નજર કહો એ કેમ ચાલે
કયારેય પણ એ આરપાર નથી હોતી.
 
વાર્તાતો પરીઓ વિશે ઘણી સાંભળી હતી
પરંતુ હકીકતમાં ક્યારેય નિહાળી નથી હોતી.
 
સંવેદના લાડ પ્રેમ લાગણી'સો.પિ' આ હોઇ છે બધુ
છતા મૃત લાશને એની અનભૂતિ નથી હોતી


Rate this content
Log in