Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sweta Mehta

Others

0  

Sweta Mehta

Others

"સ્નેહ નુ સરનામુ"

"સ્નેહ નુ સરનામુ"

1 min
206


સ્નેહ નુ સરનામુ સાચવી રાખજો.    

હદય મા કુણી લાગણી માટે એક ખુણો ખાલી રાખજો.                                   

જિવનભર ધબકતો રહે જે શ્વાસ મા
એવો એક સબંધ પણ બાંધી રાખજો. 

એક મિઠી યાદ બની ને મન મા વસે
એવા સ્નેહ નો સ્પૅશ અકબંધ રાખજો.

હુફ આપે જે જિવન મા કંપાવતા દદૅ સામે  

     એવી હથેળી ઓ સાથે "મનસ્મિત"હંમેશ  હસ્તમેળાપ રાખજો.


Rate this content
Log in