Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Drama Fantasy

3  

Meena Mangarolia

Drama Fantasy

રાધાની ઝંખના

રાધાની ઝંખના

1 min
446


નહીં મેલુ રે તારા ફળિયામાં પગ નહીં મેલું,

કાના તું મને પ્રેમથી ઝાંઝર પહેરાવ...

નહીં મેલું રે તારા ફળિયામાં...(2)


મને મારા પાલવમાં તારી ઝાંખી થાય,

કાના તું મને પ્રેમથી કાંબી કંડલા પહેરાવ...

નહીં મેલું રે તારા ફળિયામાં....(2)


મને દીપમાલાની આરતીમાં તારા દર્શન થાય...

કાના તું મને પ્રેમથી રાસગરબે રમાડ...

નહીં મેલું રે તારા ફળિયામાં...(2)


મને તારા મોરપીંછમાં મન મોહાય,

કાના તું મને પ્રેમથી બાંસુરી સંભળાવ.. 

નહીં મેલું રે તારા ફળિયામાં...(2)


Rate this content
Log in

Similar gujarati poem from Drama