Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Inspirational

2  

Shaurya Parmar

Inspirational

કેવી શૂન્યતા!

કેવી શૂન્યતા!

1 min
6.7K


કેવી શૂન્યતા!

કાંઈ ઉમેરાતું જ નથી,

કેવી શુષ્કતા!

કાંઈ ભિંજાતું જ નથી,

કેવી વિકટતા!

કાંઈ સહાતું જ નથી,

કેવી નિકટતા!

કાંઈ સમેટાતું જ નથી,

કેવી ભવ્યતા!

કાંઈ જોવાતું જ નથી,

કેવી દિવ્યતા!

કાંઈ સમજાતું જ નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational