Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shukla

Others

3  

Nisha Shukla

Others

માં

માં

1 min
7.0K


ઊપકાર કરવા હરિએ સર્જી છે માં,
ખાસ લઇ દરકાર હરિએ સર્જી છે માં.
છે વિશ્વ નું સાચું સ્વરુપ માં,
આ જગ નું પ્રેમ સ્વરૂપ માં.
નિજ બાળ કાજે હરખે હાલરડાં ગાતી,
ને ઊંઘ માંથી ઝબકી જતી માં.
નિજ બાળના લાલન પાલને,
હાડોહાડ નેહ વરસાવતી માં.
પ્રેમ અમીરસ પાતી સ્નેહે ચડિયાતી,
જીવન તૃપ્ત કરાવતી માં.
બસ આ જગમાં ચડિયાતો છે
એક જ અક્ષર અજર અમર,
એ છે પ્યારો પ્યારો માં!


Rate this content
Log in