Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
દંભ
દંભ
★★★★★

© Megh Bindu

Others

1 Minutes   6.9K    4


Content Ranking

એણે મારી પાંખો કાપી નાખી.
પછી એણે મને
પોતાના બાગમાં છુટ્ટો મૂક્યો;
અને હવે
આવતાં જતાં સૌ મિત્રો સંબંધીઓને
હોંશે હોંશે  કહે છે;
"આ પંખીનો પ્રેમ તો જુઓ
અમારી સાથે રહેતાં રહેતાં
ઊડવાનું જ ભૂલી ગયું છે."

કવિતા દંભ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..