Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

કોઈ આવ્યું'તું

કોઈ આવ્યું'તું

1 min
6.9K


જીવનમાં કોઈ આવ્યું'તું,
ખુશીઓ સાથે લાવ્યું'તું.

આછું આછું તે હસતું'તું,
સંગ સંગ તે રમતું'તું,
મનને બહું જ ગમતું'તું.
જીવનમાં કોઈ આવ્યું'તું.

ઘડી ઘડી તે ગભરાતું'તું,
થોડું થોડું તે શરમાતું'તું,
મુખેથી ના કશુંય બોલતું'તું,
જીવનમાં કોઈ આવ્યું'તું.

આંખથી ઈશારા કરતું'તું,
અદાથી ઘાયલ કરતું'તું,
મરક મરક તે મલકાતું'તું,
જીવનમાં કોઈ આવ્યું 'તું.

રોજ રોજ વલખાતું'તું,
હૈયું મોજથી હરખાતું'તું,
ભાવથી કેવું છલકાતું'તું,
જીવનમાં કોઈ આવ્યું'તું.

ઊંડા પાણીમાં તરતું'તું,
મનમૂકીને રોજ નાચતું'તું,
ગીત મસ્ત મધૂરાં ગાતું'તું.
જીવનમાં કોઈ આવ્યું'તું.

હૈયામાં રોજ ધબકતું'તું,
વાદળ બની 'જશ' રમતું'તું,
આખું આભલું ઝૂમતું'તું,
જીવનમાં કોઈ આવ્યું'તું.

ખુશીઓ સાથે લાવ્યું'તું,
જીવનમાં કોઈ આવ્યું'તું.


Rate this content
Log in