Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Romance

2.5  

Meena Mangarolia

Romance

શ્રાવણ

શ્રાવણ

1 min
1.3K


શ્રાવણીયો વરસી,
ને વિદાય લઈ ગયો...

ભાદરવાના પડે,
ધોમ તડકા...

તું ક્યાં છે વેરી વાલમ...?
મને આમ મૂકી અંતરિયાળ...

ગામતરા તને શામાટે ગમે?
તું પાછો વળ તારે દેશ...

પ્રિત કરી એ પ્રેમથી પ્રગટ થાશે...
હોય ઈશારા હેતના...

એના ના કંઈ વગડે નગારા...
વાલમ સમજી લેજે શાનમાં.

મને બાંધી લેજે તારી સાથ...
કોયલ ટહૂકા કરે
કૂંજ કૂંજમાં,
રેલે પંચમ સૂર...

"કાના" વાગે છે,
વન વન તારી વાંસળી.

મારું પલ પલ વિંધે ઉર...
વાલમ વહેલા રે પધારો આપણદેશ...

 

 


Rate this content
Log in

Similar gujarati poem from Romance