Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Amit Parikh

Others

3  

Amit Parikh

Others

અજોડ ‘અમિત’ હસ્તી

અજોડ ‘અમિત’ હસ્તી

1 min
6.8K


રાખ થઇ ગઇ ઝિંદગી, ખાખ થઇ હર એક સિદ્ધિ,
અહીં કાંઇ હયાત નથી, ભસ્મ થઇ ગઇ એ હસ્તી;
સ્મશાનની ચીર શાંતિમાં, વિલીન થઇ ગઇ બંદગી.

યાદો, ફરિયાદો, વચન ને સપનાની એ કહાણી,
ધર્મ, કર્મ, અર્થ, કામ ને મોક્ષની એ વાતો સઘળી;
નથી કામની હવે કાંઇ, ચોમેર છે બસ શ્યામલ શાંતિ.

લાલ, પીળી, લીલી ને નીલી, મૂળે દુનિયા એક જ રંગની,
એક તત્વ, એક તરંગ, એક અટૂલી, એ એક માત્ર કથની,
અસીમ, અવિરત, અમર એવી એ અજોડ અમિતહસ્તી.


Rate this content
Log in