Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Somani

Others

0.4  

Prashant Somani

Others

માંગી હતી

માંગી હતી

1 min
13.6K


સાંજ પેલા કામયાબી પામવા માંગી હતી,
એટલે તો રાહ કપરી દોડવા માંગી હતી.

સાવ ખોટી ગેર સમજણ આપણી વચ્ચે થતી,
ક્યાં કદીયે ભૂલ સાચી શોધવા માંગી હતી.

એમણે માંગી પરંતું કેમ આપું એમને?
જાત અનુભવની કહાની વાંચવા માંગી હતી.

જિંદગીભર ખોટું બોલ્યા હાથ ગીતા પર ધરી,
અંત ટાણે વાત સાચી બોલવા માંગી હતી.

જિંદગીના આખરી પડાવે પહોંચીને પ્રશાંત,
એક ચિત્રકારે ઈચ્છાઓ દોરવા માંગી હતી.


Rate this content
Log in