Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiranjogidas Oghani

Others

2  

Kiranjogidas Oghani

Others

છું...

છું...

1 min
1.2K


ચાંદ પણ આજે કહે છે છોડ ને જીદ તું
આ અષાઢી બીજ હું ને હું જ તો ઈદ છું
 
છે બધા સંતાન મારા હું જ તો વાલિદ છું
બુંદ પણ હું, હું જ સાગર હું જ તો વાહિદ છું
 
બંદગી અલ્હા તણી કે આરતી મંદિરે
એક સરખી છે અરજ સમજે અલગ સીદ તુ?
 
મસ્ઝિદે મળુ કે ફરુ રથમા થઈ આરુઢ
એક સરખો છુ બધે સરખો છે જાહિદ તુ
 
જંબુનો પ્રસાદ કે ઈખ્તાર કર તુ ભલે
કર દુઆ કે ભક્તિ તારી હું જ ઉમ્મીદ છું


Rate this content
Log in