કેટલું દૂર
કેટલું દૂર
1 min
1.3K
જો ને પેલું આકાશ કેટલું દૂર,
જેમ કે, ગર્ભમાં પાંગરેલ દીકરી ને માનું કૂળ.
વહેતાં સંબંધો હદયમાં;તો યે જોજનો દૂર..
જો ને પેલું આકાશ કેટલું દૂર..
ફળની અંદર બીજ, બીજની અંદર ફળ;
તો યે, પોતપોતાનું વિશ્વ કેટલું દૂર...
જો ને પેલું આકાશ કેટલું દૂર..