Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

ansh khimatvi

Inspirational Tragedy Action

3  

ansh khimatvi

Inspirational Tragedy Action

લેખ પર મેખ

લેખ પર મેખ

1 min
13.2K


લેખ પર મેખ મારી દઈશ,

ખુદા મારી ધારી કરી દઈશ.

લેખ પર મેખ...

લાખ તીર ફેક સંકટોના,

માથે કેર વેર આફતોના;

જિંદગીને ન્યારી કરી દઈશ.

લેખ પર મેખ...

હસીલે જેટલું હસવું તારે,

પળે પળની વેદના મારે;

હળાહળ પી હું સહી લઈશ.

લેખ પર મેખ...

જિંદગી આખી મને મારીશ,

કરી કરીને અન્ય શું કરીશ !

જન્મ બીજો ફરી લઈ લઈશ !

લેખ પર મેખ...


Rate this content
Log in