આકાશ
આકાશ
મને પણ તારી સાથે ખુલ્લા,
આકાશમાં મુક્ત બની વિહરવુ છે,
પણ તારી હા હોય તો....
નહીંતર તારા સાનિધ્યમાં તારી
સાથે પ્રેમ થી પ્રકૃતિ ની ગોદ માં
એક મેક મા હાથ પરોવી ........
મને પણ તારી સાથે ખુલ્લા,
આકાશમાં મુક્ત બની વિહરવુ છે,
પણ તારી હા હોય તો....
નહીંતર તારા સાનિધ્યમાં તારી
સાથે પ્રેમ થી પ્રકૃતિ ની ગોદ માં
એક મેક મા હાથ પરોવી ........