Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Masum Modasvi

Others

4  

Masum Modasvi

Others

હવે..

હવે..

1 min
13.7K


લોકો જહન ના ભાનમાં મળતા નથી હવે,
મનની વધેલી તાણમાં પડતા નથી હવે.

તારા ખરેતો માનતા રાતો ઢળી જશે,
ભીતર જમેલી રાતને ગણતા નથી હવે.

ભુલા પડેલા છાપના પગલાં ડગર ડગર,
પગલાં અકેલા પાડવા ચલતા નથી હવે.

ઘાતક બનેલી મૌજમાં સઘળું વહી જતું,
બચવા મથેલા તાણમાં બચતા નથી હવે.

સોચી વિચારી ચાલવા લાગ્યાં સફર છતાં,
સામે કિનારે  પ્હોંચવા મથતા નથી હવે.

સામે ખડેલા કોતરો સુના ડરામણા,
માસૂમ ઢળેલા ઢાળમાં ઢળતા નથી હવે.


Rate this content
Log in