Satish Sakhiya

Tragedy


Satish Sakhiya

Tragedy


જાહેરમાં

જાહેરમાં

1 min 13.8K 1 min 13.8K

છુપાવશે ઝખ્મોને જાહેરમાં 

પછી રડશે જઈને એકાંતમાં 

હોઠથી જે કહી ના શકે કદીયે 

રડે છે પછી જઈને એકાંતમાં

કોન હશે પછી એવું નવરું કો

છાના રાખશે જઈને એકાંતમાં 

મજબુરીનું બીજું નામ છે જિંદગી 

નહીં તો કોણ જીવે જઈને એકાંતમાં

વિરહમાં વેરાન થઈ "સતીષ"જિંદગી

પછી હાંફે છે ભીડ થઈને એકાંતમાં


Rate this content
Originality
Flow
Language
Cover Design