Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pramod Mevada

Others

2  

Pramod Mevada

Others

ન હોય

ન હોય

1 min
7K


⁠⁠⁠વાગતી હર સમય મનમાં સરગમ ન હોય,
ધ્રુજે ધરા એથી કાંઈ વધુ પડઘમ ન હોય.

વધતી જાય પળ પળ વેદના જીવ ને,
સહી શકે એટલા બધા ધરખમ ન હોય.

જોવાતી રહે રાહ ગોધુલી ટાણે દરરોજ,
કાન્હો આવે એ માહોલ હરદમ ન હોય.

સહી શકવા ભલે સમર્થ હોય હૈયું આ,
હર ઘાવ સહી જાય એટલુંય મક્કમ ન હોય.

શબ્દો મહીં શુ રે ઠલવાય લાગણીઓ અહીં,
અલગારી ભીને પગલે કયારેય છમછમ ન હોય.


Rate this content
Log in