Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajesh Hingu

Romance

2.5  

Rajesh Hingu

Romance

મહોબતની મસ્તી

મહોબતની મસ્તી

1 min
125


ચડી ગઈ છે કેવી મહોબતની મસ્તી,

નજર જ્યાં કરું ત્યાં છે તારી જ હસ્તી.


હવે તો મજા ડૂબવામાં જ આવે,

પ્રણયસાગરે મેં ઝૂકાવી છે કશ્તી.


કહે જો તું છાતી ચીરીને બતાવું,

હ્રદયમાં વસાવી છે તારી જ વસ્તી.


આ દિલ પર અબાધિત તારો જ હક છે,

તને ફાવે તો રહેજે, નથી જબરજસ્તી.



Rate this content
Log in

Similar gujarati poem from Romance