Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Raj Nakum ( ઘાયલ )

Abstract Others

3  

Raj Nakum ( ઘાયલ )

Abstract Others

વાત

વાત

1 min
6.7K


આજ નહિ પણ આ કાલની વાત છે...,

આમ જુવો તો આ રોજની વાત છે.

 

તું આજે અજબ હતી ગજબ હતી,

તું આજે કઈક અલગ જ હતી.

 

વાત કઈક આવી છે,

બસ થોડીક અધૂરી છે.

 

વાત તારા જેવી જ હતી...,

એ પણ કંઈક અલગ જ હતી.

 

આમ તો વાત બેકાર છે,

પણ તને એ વાત કેવી જરૂરી છે...

 

જો વાતમાંથી ક્યારેક વાત નીકળી જાય ને...,

તો તારી એક જ વાતમાં પૂરી રાત નીકળી જાય છે...

 

કહેવી તો માત્ર તને એક વાત છે,

તું ધારે એના કરતાં પણ તું વધારે ખાસ છે.

 

પણ હું ના કહી શકિયો એ વાત ને...,

દિલમાં ને દિલમાં દબાવી રહીયો છું આ વાત ને.

 

તો મૂંગા મૂંગા કઇ રીતે,

આગળ વધશે આ વાત.

 

દિલમાં એ વાત ભરી પડી છે...,

અગન જ્વાળા થઈ બાળી રહી છે એ વાત.

 

હવે એ વાત નો ઉભારો નહિ ઠાલવી એ તો,

કઈ રીતે ઠરશે આ વાત…

 

મારે તો કહેવાની હતી તને એક જ વાત...,

અને તું કહીને ચાલી ગઈ ચાલ પછી વાત.

 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract