વલ્લરિ
વલ્લરિ
1 min
7.0K
હું કુહાડી લઈને,
એ વલ્લરિને
છાકવા
અાવ્યો છું,
જે ચાડિયાના
ટેકે-ટેકે
પાંગરી છે....!
હું કુહાડી લઈને,
એ વલ્લરિને
છાકવા
અાવ્યો છું,
જે ચાડિયાના
ટેકે-ટેકે
પાંગરી છે....!