ખટદર્શન
ખટદર્શન
ના જુજવા મતા,
માંહોમાંહી ખાધા ખતા;
એકનું થાપ્યું બીજો હણે,
અન્યથી આપને અધકો ગણે;
અખા એજ અંધારો કુવો,
ઝગડો ભાંગી કોઇ ન મુવો.
ના જુજવા મતા,
માંહોમાંહી ખાધા ખતા;
એકનું થાપ્યું બીજો હણે,
અન્યથી આપને અધકો ગણે;
અખા એજ અંધારો કુવો,
ઝગડો ભાંગી કોઇ ન મુવો.