આંસુ
આંસુ
1 min
7.1K
રડું રડું થઈ રહેલી આંખો
ને હવે કોઈ કહી દો કે
આંસુઓ ને થોડા
સાચવી ને રાખે.
રડું રડું થઈ રહેલી આંખો
ને હવે કોઈ કહી દો કે
આંસુઓને થોડા
સાચવીને રાખે.
આંસુઓની યાદ
હવે રોજનીશી
બની ગઈ
કયારેક દુ:ખનાં
તો કયારેક સુખનાં...