Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Satish Sakhiya

Inspirational

2  

Satish Sakhiya

Inspirational

એ દોડે

એ દોડે

1 min
6.9K


ભલે હોય ગમે તેના એ જોડે

પણ સહુથી પહેલાં એ દોડે

ગમે કે ના પણ ગમે ભલે 

તોય વેણ કદી ના એ તોડે 

વાળે વઘાર લ્યે મારા માટે 

પણ હાથ કદી ના એ જોડે 

એટલે જ તો આજ સુધી 

આવ્યું નથી કોઈ તેના એ ટોડે 

હોય તકલીફમાં હું જ્યારે પણ 

નિરાંત કદીના હોય તેના એ મોઢે

કહેવા ખાતર દોસ્ત નથી સતીષ 

બંધાયા તાર દિલના તેના એ જોડે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational