Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
જીવી તો લેવા દે!!
જીવી તો લેવા દે!!
★★★★★

© Nayan Nimbark

Others

1 Minutes   6.8K    4


Content Ranking

આંખોમાં થીજેલા વાદળોને ને આજે પીગળી જવા દે;
વર્ષોથી અડીખમ ઉભેલા હિમાલયને પ્રપાત બની તૂટી પડવા દે!

એકમેકને જાણતાં હતા એટલે તો વિખૂટા પડ્યા આપણે,
જો થાય તો નામ વિનાના સંબંધો હવે થઇ જવા દે!

વિખુટા પડીને આમ ફરીથી મળવું તારુ એ રમત માને લે,
પણ નસીબને ય એનો દાવ આજમાવી લેવા દે!!

ન કર ઈન્કાર, કાયમનો સાથ તારો માંગતો પણ નથી, 
બસ શ્વાસ ભરું એટલી વાર જીવી તો લેવા દે!!

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..