Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jagat Patel

Others

2  

Jagat Patel

Others

આહાહા...

આહાહા...

1 min
7.0K


તે મને સાગર કહ્યો, જાણે કોઇ ઘટના ઘટી..
ચાલ તારા મુખકમળને સજાવી દઉં...

જરજરીત થયેલા એ આલ્બમ જેવો..
તને ગમે તો, પ્રણયની હેલી વરસાવી દઉં...

આંગણું ભલે ઉજ્જડ હોય ને હાથ ખાલી..
તું કહીતો જો, હ્રદયે ઝરુખો ખીલવી દઉં...

વસંતની રાહ જોવી વ્યર્થ નથી લાગતી !
હું જ મારા વહાલનું વહેણ વહાવી દઉં...

હ્રદયમાં આજે પણ એજ ઘબકાર છે.
સાંભળ.. બસ આમજ સીનામાં દબાવી દઉં...

એકચિત્ત થઇ આલીંગનમાં ભિડે છે..
ફરીથી એકવાર આ "જગત"માં ભળાવી દઉં…


Rate this content
Log in