અખે વિચાર વિચાર્યો ખરો
અખે વિચાર વિચાર્યો ખરો
1 min
137
અખે વિચાર વિચાર્યો ખરો,
જે વાંક સર્વ આપણમાં ભર્યો;
બુદ્ધિ વોણો જીવ લૈ નવ શકે,
પઢે જક્તદોષ કાઢી મુખ બકે;
સદ્ગુરુ જો ઉઘાડે બાર,
અખા હરિ દીસે સંસા.