Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pramod Mevada

Others

3  

Pramod Mevada

Others

અવસર

અવસર

1 min
7.0K


શમણામાં એમના આમતેમ આથડું છું,
એમજ ક્યાં હવે ખાલી ખાલી રખડું છું.

ખુશ છું હવે મારી જ મુશ્કેલીઓમાં,
બીજાં કોઈ સાથે ક્યાં હવે ઝઘડું છું.

અવસર તો મળે છે ઘણાય લાભ લેવાના,
એકાંત જોઈ પણ ક્યાં હવે ઝકડું છું.

ક્ષિતિજ પર જોઈ દૂર ઉગતો ચાંદલિયો,
છાનાં આંસુ સારી ક્યાં કોઈને કનડું છું.

બહેકાવી દઉં શબ્દોથી અલગારી પણ,
એમ શબ્દો વાપરી ક્યાં મનથી પલડું છું.


Rate this content
Log in