Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Aarti Saiya

Others

4  

Aarti Saiya

Others

ઠુમક ઠુમક ચાલ

ઠુમક ઠુમક ચાલ

1 min
13.6K


રુડી રુપાળી રાસ રમતી રાધા સોહે શ્રી કૃષ્ણને સાથ
પાયલ શોભે, ધૂધરીઓ બાજે,ગાજે ઝાંઝરના ઝણકાર    
પગ-પગ,ઝર-ઝર કંકુ ઝરે,છવાય કંકુવર્ણી છાબ     
ધેલી પેલી ઞોરી ગોપીઓની લટક -
મટક ઠુમક ઠુમક ચાલ

હરિ હદયમાં રંગોળી પૂરે રાધિકા પોતાને હાથ
 તુંજ ગળે કનૈયા,ધરે તારી રાધે બાહુ કેરો હાર          
ગોકુળ-મથુરા-વૃંદાવન-બોલે,બોલે જમનાજીના ધાટ     બંસી નાદમાં ગુંજે ગીતાનો ગૌરવવંતો અમૃત સાર

રાધાજી હસ્તે મેંદીમાં મહેકે કાનજી આપનું નામ        રાતા રંગમાં રંગાય માધવ, મૂરત ભલે હો શ્યામ     

 આંગળીના ટેરવે કેશવ તું ફેરવે કેટકેટલો વ્હાલ?
તારા હોઠે સૂરીલું  સુરતી તારી સૂરીલી બાળ

માખણના મોહનને તિલક કરુંને મોરપીંછના શણગાર કહાન પાસે ખેંચાતી આવી સુણી  મીઠી મોરલીનો પોકાર        
ચોળી- ચણિયો-ચુંદલડી ઓઢી ઊભી મુરલીધરને પાસ     પિયુ-પ્રિયતમાના પવિત્ર પ્રેમને પહેરાવું પારીજાતની માળ.


Rate this content
Log in