Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Darji Aabhas

Inspirational

3  

Bharat Darji Aabhas

Inspirational

જરાક સમજાવને....

જરાક સમજાવને....

1 min
6.7K


બીજના ચાંદ જેવી ધારદાર તારી યાદો મારી ઉંઘના કટકે કટકા કરી નાખે છે. જરાક સમજાવને...

સપનાને કોરાણે મુકી કાગા નીંદર કરાવે અને પાછી સામે મલકાય... જરાક સમજાવને...

આશા રાખીતી સાથે ભીંજાવાની પણ પાછો દગો દઈ ગયો આ મેઘલો...

જરાક સમજાવને...

હજી ક્યાં મોડું થઈ ગયું છે હજીયે રાખ્યો છે તારા પર વિશ્વાસ જરીક સ્નેહ વરસાવને....જરાક સમજાવને...


Rate this content
Log in