Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
મારા જીવન વૃક્ષને પાનખર આવી ગઈ
મારા જીવન વૃક્ષને પાનખર આવી ગઈ
★★★★★

© Dipti Buch

Tragedy

1 Minutes   19.8K    5


Content Ranking

મારા જીવન વૃક્ષને પાનખર આવી ગઈ ...ભર વસંતે...

કાળની જાણે નજર લાગી ગઈ. 

ઈચ્છાઓના પાન ખરી પડ્યા

ને લાગણીનું જળ સુકાવા લાગ્યું...

રંગીન ચિત્ર કાળું લાગવા માંડ્યું...

પ્રેમના પુષ્પો મુરઝાઈ ગયા,

ને સૂકી ડાળીઓમાં કાંટા ફેલાઈ ગયા..

આશાઓની કૂંપળ ફૂટી ન ફૂટી ..ત્યાં સૂકા ઘાસના ચાસ

દેખાવા લાગ્યા..

આ સફેદ પાલવમાં સંચિત છે રંગીન સ્મૃતિઓ..ભુતકાળની,

બસ વળગી છે વિરાહવેદના

વર્તમાનની..

શ્વાસ, વિશ્વાસ, ને આભાસ વચ્ચે જીવતી હું છું એક વિધવા

dampatya સફેદ પાલવ આશા સ્મૃતિ કવિતા અછાંદસ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..