ઉન્માદ
ઉન્માદ
સાંજ સવારે ઉઠતો,
પંખીઓનો કલશોર મારા મનમાં,
ઉન્માદ મચાવે છે....
અને ન જાણે મારા હૈયે,
શું શું થયું તેની ઝાંખી કરવા,
અંતર ના હૈયૈ ઝાંકુ છું....
અને એક સુરીલો અવાજ,
કાને અથડાય છે..
જે મનમોહક છે...
સમય બદલાય છે..
પહોર બદલાય છે
પણ યાદો એની એજ છે.....