Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Fantasy

3  

Dilip Ghaswala

Fantasy

આંગણું કોરું રહ્યું વરસાદમાં

આંગણું કોરું રહ્યું વરસાદમાં

1 min
13.6K

આંગણું કોરું રહ્યું વરસાદમાં;

જાણે હો દીવાલ આડે આભમાં.

આમ પણ કયાં દૂર છે તું મારાથી ?

જાય ને આવે છે શ્વાસોશ્વાસમાં.

દૂર કોઈ એક પરદો સળવળે;

કેટલી વાતો ખુલી છે વાતમાં ?

સાંજ ઢળતા એ વળે માળા ભણી;

જોમ છલકાતું રહે છે પાંખમાં.

ધ્રુવ તારક છું તમારા પ્રેમનો;

આ 'દિલીપ' ચમકી જશે આકાશમાં

Rate this content
Log in

Similar gujarati poem from Fantasy