Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gunvant Upadhyay

Others

4  

Gunvant Upadhyay

Others

શબ્દનું કલ્યાણકારી રૂપ

શબ્દનું કલ્યાણકારી રૂપ

1 min
13.3K


આંખમાં ઝાંખપ ઝીણેરી આવવાં લાગી;
દૃષ્ટિ સઘળું ઝીણુંઝીણું કાંતવાં લાગી.

શબ્દનું કલ્યાણકારી રૂપ જોયું તો-
જિન્દગી જાણે કે ઊંડે તાગવાં લાગી.

કાફલો આવી ગયો નૂતન વળાંકો પર;
પેન સસ્તી; સ્વપ્ન મોંઘાં આપવાં લાગી.

છે તરસ કેવી મજાની માણવાં અમૃત-
કુંભ- અમૃત બ્હારથી પણ ચાખવાં લાગી.

લાખ લૂટાઈ ગઈ તાજી વસંતો તો-
પાનખર પીળી ય પ્રીતમ પામવાં લીગી !


Rate this content
Log in