Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

નથી હોતો કદી

નથી હોતો કદી

1 min
6.7K


વાતને છેડો નથી હોતો કદી ,

આભને ટેકો નથી હોતો કદી ,

રોશની લાગે ભલે સૌને મસ્ત ,

ચાંદનો ફોટો નથી હોતો કદી .

વાયદા કરનારની હર વાતમાં ,

પ્રેમનો છાંટો નથી હોતો કદી .

જીવ તું નાહક ઉધામા શીદ કરે ,

મોતનો તેડો નથી હોતો કદી .

હાજરી એની હશે જ 'જશ' બધે ,

શ્વાસથી છેટો નથી હોતો કદી


Rate this content
Log in