Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ડૂબ્યો હતો
ડૂબ્યો હતો
★★★★★

© Kuldeep Karia

Others

1 Minutes   13.8K    7


Content Ranking

લાઇબ્રેરીની નિરાળી છાંવમાં પગ ભૂલથી મૂક્યો હતો
તે દિવસથી પુસ્તકો વળગ્યાં ને હું વળગાડમાં ડૂબ્યો હતો
 
ત્યાં બધાંની આંખમાં ને જીવમાં ઝાઝા બધા ફોલ્લા પડ્યા
મેં તો બસ તણખો ફુલાવ્યો, એ વળી ખૂબજ ઊંચે ઊડ્યો હતો
 
મારી ઑફિસમાં ય લાક્ષાગૃહ જેવી આગ લાગી ગઈ અને
એક અધૂરો લેખ ટેબલ પરથી બારેની તરફ કૂદ્યો હતો
 
હું તો કાયમ ચાવી માફક ઘરને ખીસામાં લઈને નીકળું
ચોરને એ ભ્રમ હતો કે તાળું તોડી જેમાં એ ઘૂસ્યો હતો

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..