Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prahladbhai Prajapati

Classics Others

3  

Prahladbhai Prajapati

Classics Others

ન્યાય અન્યાયની અદાલત

ન્યાય અન્યાયની અદાલત

1 min
13.7K


પુરી સફરને દાવ પર લગાડનાર સૌ ન.મો. નથી હોતા

મુગલ વંશે પેદા કરેલ દાનવોને હણવાને સૌ મનસૂબા


સાજિસી સત્તા લૈ સર કરવા મુગલ વંશી પડયા મેદાને

કાવતરી મંડળી લૈ બુદ્ધુને સરદારી સોંપવાને મનસુબા


ધનીને સત્તાધીશી મનસુબી સૌ રંગ લૈ મુગલ વંશીઓ 

નિર્માલ્ય નિર્બળ હસ્તે સ્વગૃહી ન્યાયના લૈ સૌ મનસૂબા


કંદોઈ જીવે છે ? પોતાની સૌ મીઠાઈ ખાઈ ખાઈને ભૈ

ભોગવે છે શહીદો નામે અહીં આ મુગલ વંશી મનસૂબા


ભરતી રહે છે કર ભારણ રૈયત અહી મરી મરી દેશ કાજે 

જીવતા રહેવું શ્રાપ અહીં વર્તે આણ મુગલ વંશી મનસૂબા


જાણે છતાં ચૂપ રહેવું મુગલ વંશી વર્તે ભ્રમજાળ ભ્રાન્તીએ

સાજીસી કરાર છે કાવતરે ગૂંથ્યાં છે મુગલ વંશી મનસૂબા


ન્યાય વેચાય છે લેનાર જોઈએ મુગલ વંશે ઉછેરી વાવેલા

ન્યાય હણાયો'તો આઝાદી ટાણે મુગલ વંશે ચોર્યા મનસૂબા


Rate this content
Log in

Similar gujarati poem from Classics