Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
"હેપી વેલેન્ટાઈન ડે"
"હેપી વેલેન્ટાઈન ડે"
★★★★★

© Neeta Kotecha

Fantasy Others Inspirational

1 Minutes   6.9K    7


Content Ranking

એ જિંદગીમાં આવ્યા;
ચાલ્યા ગયા.
શું કામ આવ્યા હતા?
શું કામ ચાલ્યા ગયા?
ન જણાવ્યું.
ન જાણવાની કોશિશ કરી.
બસ વિચાર્યું,
એમની સાથે આટલો જ વ્યવહાર લખ્યો હશે.
સંબંધો શું છે?
પ્રેમ શું છે? 
એક વ્યવહાર જ તો,
જેટલી લેણદેણી જેનાં સાથે બાકી,
એવું જ એની પાસેથી મળે.
કોશિશ કરવાથી,
કેટલું પણ કરવાથી,
કોઈ દિવસ
કોઈનો પ્રેમ
મળતો નથી.
બસ એક મજૂર બનીને જ રહી જાઓ છો.
જોતરાયા કરો
એને મેળવવાનાં પ્રયાસમાં
અને જોયા કરો
કે તમને કેટલું તે વધારે માં વધારે તકલીફ આપી શકે છે.
અને છતાં
નવા દિવસે પાછી રાહ જુઓ કે એ તમને કહેશે.

"હેપી વેલેન્ટાઈન ડે."

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..