Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
મનગમતું
મનગમતું
★★★★★

© Pooja Gadhvi Manthana

Others

1 Minutes   1.3K    11


Content Ranking

કરી અપેક્ષા ચાર દિવાલની
મેં ક્યારે આકાશ વિશાળ માંગ્યું.
થઈ જાઉં ચાકર તારી, જો થાય
જગતમાં મનને ગમતું.
 
કરી અપેક્ષા સ્મિતરૂપી દિપકની,
મેં ક્યારે ભાનુ સમ ઉજાસ માંગ્યું.
થઈ જાઉં ચાકર તારી, જો થાય
જગતમાં મનને ગમતું.
 
કરી અપેક્ષા સ્નેહ માળાની
મેં ક્યારે ઝગમગ પારિજાત માંગ્યું.
થઈ જાઉં ચાકર તારી, જો થાય
જગતમાં મનને ગમતું.
 
તારી અપેક્ષા સાગર સમ હૃદયની
મેં ક્યારે મોતી ભરથાર માંગ્યું.
થઈ જાઉં ચાકર તારી, જો થાય
જગતમાં મનને ગમતું.
 
 
 
 

 

 
 

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..